Surprise Me!

CM સોરેનના સમર્થનમાં 48 મત| કર્ણાટકમાં વરસાદનું ભયાનક સ્વરૂપ

2022-09-05 35 Dailymotion

ઝારખંડમાં રાજકીય સંકટ ટળ્યું હતું, સોરેને વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો હતો. વિધાનસભામાં હોબાળો બાદ ભાજપનું વોકઆઉટ, CM સોરેનના સમર્થનમાં 48 મત પડ્યા હતા. કર્ણાટકમાં વરસાદનું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક શહેરો પાણીમાં ગરકાવ થયા છે. બેંગ્લોરમાં જોરદાર વરસાદથી તારાજી સર્જાઈ છે.

Buy Now on CodeCanyon